Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમરેલી ૩પ.૪ ડીગ્રી, સુરેન્દ્રનગર ૩પ.૩,રાજકોટ ૩૪.૮ ડીગ્રી તાપમાનઃસૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરે ગરમીમાં વધારો

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ સાથે આજે સૌથી ઉંચુ તાપમાન અમરેલીનું ૩પ.૪ ડીગ્રી રહયું હતું.

જયારે ભુજ ૩પ.૪ ડીગ્રી, સુરેન્દ્રનગર ૩પ.૩ ડીગ્રી, કંડલા એરપોર્ટ ૩પ.૦ ડીગ્રી, રાજકોટ-૩૪.૮ ડીગ્રી વડોદરા-૩૪.૪ ડીગ્રી, ગાંધીનગર-૩૪.૦ ડીગ્રી, ભાવનગર ૩૪.૧ ડીગ્રી, અમદાવાદ ૩૩.૮ ડીગ્રી, સુરત ૩૩.૪ ડીગ્રી, ન્યુ કંડલા ૩૩.૧ ડીગ્રી, દિવ ૩ર.૮ ડીગ્રી, મહુવા (સુરત) ૩ર.૮ ડીગ્રી, વેરાવળ ર૮.પ ડીગ્રી, દ્વારકા ર૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(7:30 pm IST)