Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મિશ્ર રૂતુનો માહોલ યથાવત

લઘુતમ તાપમાનમા વધઘટઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સાવરના સમયે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છ.ે જયારે બપોરના સમયે ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છ.ે

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે બે ડિગ્રી તાપમાન વધ્યું છે

ગઇકાલે લઘુતમ તાપમાન ૧૭.૯ રહ્યા બાદ આજે સવારનું તાપમાન વધીને ૧૯ ડિગ્રી રહ્યું હતુ.

વાતાવરણમાં ભેજ ૭૯ ટકા રહ્યો હતો અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૯ ડિગ્રીની નોંધાઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૦.પ મહત્તમ ૧૯ લઘુતમ ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ

તાપમાન

મહુવા(સુરત)

૧૬.પ

ડીગ્રી

વલસાડ

૧૭.૧

ડિગ્રી

નલીયા

૧૭.૮

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૮.પ

ડિગ્રી

ભુજ

૧૯.૦

ડિગ્રી

જામનગર

૧૯.૦

ડિગ્રી

જુનાગઢ

૧૯.૦

ડિગ્રી

ડીસા

૧૯.ર

ડિગ્રી

દિવ

૧૯.ર

ડિગ્રી

અમરેલી

૧૯.૬

ડિગ્રી

વડોદરા

ર૦.૪

ડિગ્રી

અમદાવાદ

ર૦.૬

ડિગ્રી

રાજકોટ

ર૧.૦

ડિગ્રી

ભાવનગર

રર.૦

ડિગ્રી  

(1:03 pm IST)