Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સવારે ઠંડક બાદ અસહ્ય ઉકળાટ

મહત્તમ તાપમાનનો પારો બપોરે ઉંચે ચડતા ધોમધખતો તાપ

રાજકોટ તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઉનાળાનો માહોલ જામતો જાય છે અને બપોરના સમયે ધોમધખતો તાપ પડે છે.

માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમીની વધુ અસર થાય છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ર૯.પ મહત્તમ ૧પ.૮ લઘુતમ પ૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:53 pm IST)