Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પોરબંદરમાં જુગાર રમતા ૩ મહિલા સહીત ૭ વ્યકિત ૪૧ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા., રરઃ એલસીબીના કોન્સ્ટેબલ સમીરભાઇએ જયુબેલી વિસ્તારમાં દરોડો પાડીને તીનપતી જુગાર રમતા પ્રવીણ મનસુખ સુદરીયા, વિજય બાલુ, નરેશ અરવિંદ, લીલા ભાયા, લક્ષ્મીબેન દિલીપભાઇ, ઇલાબેન કિશોરભાઇ બાંદરીયા અને મંજુબેન નાથાભાઇને પકડી પાડેલ છે.

જુગાર રમનારા પાસેથી પોલીસને રૂ. ૪૧૭૬૦ રોકડ મળી આવી હતી.

(11:36 am IST)