Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બાબરામાં કોમી એકતારૂપ સમુહલગ્ન

બાબરા : જલારામ મંદિર ખાતે છઠ્ઠા સવઁ જ્ઞાતિસમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા દશ હિન્દું મુસ્લિમ નવદંપતિઓ એ પ્રભુતામા  જોડાયા હતા દાતાઓ ના ઉદાર સંયોગ થી દીકરી ઓ ને ભેટ આપવામા આવી હતી  લગ્ન સમારંભ ની વિધી મહેશભાઈ ત્રીવેદી ની સેવા સહયોગથી કરવામાં આવી હતી  આ સમુહલગ્ન સમિતિ ના મુખ્ય આયોજત છેલ્લા છ વષઁથી  શ્રી કપાસી ફાઉન્ડેશનબાબરા શ્રી જે પી  જીવાણી સ્મારકટ્સ્ટ બાબરા  સંતોકબેન લાખાણી મેમોટ્રસ્ટ બાબરા જયજલારામ ટ્રસ્ટ બાબરા  ના સહયોગથી છઠ્ઠા સવઁ જ્ઞાતિસમુહ લગ્નનુ આયોજનકરવામાં આવ્યુંહતું  આ તકે  આયોજન સમિતિ દાંતા ઓ નુ સન્માન કરવામાંઆવ્યું હતુ બાબરા તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ધનશ્યામદાસબાપુ નવદંપતિઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા  રમજાનભાઇ જીવાણી બિપીનભાઇ રાદડીયા નરૂભાઇ ત્રીવેદી મનસુખભાઇ પલસાણા ઉપસ્થિત રહયા હતા.  

(11:32 am IST)