Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કોટણાસાંગાણીના હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ પીએસઆઇ બન્યા

કોટડાસાંગાણીઃ તા.૨૨,  પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા  હેડ કોન્સ્ટેબલ રણવીર સિંહ ઝાલા એ મોડ ટુ ની એકઝામ પાસ કરી પી એસ આઈ બનતા અત્રે ના પોલીસ સ્ટેશનમા તેમનો વીદાય સમારોહ યોજાયો હતો.જેમા તેમને કોટડાસાંગાણી પોલીસ સ્ટાફ દ્વારા બહુમાન આપી મો મીઠા કરાવી તેમને હર્ષ ની લાગણી સાથે વીદાય અપાઈ હતી. એ એક વર્ષ થી વધુ સમય અત્રે ના પોલીસ મા નોકરી કરી છે.તેઓ ના સરળ સ્વભાવ ના કારણે  સ્ટાફ ને સ્થાનિક  આગેવાનો મા તેઓ બહુમાન ધરાવે છે. તેમના વીદાય સમારોહ વખતે કોટડાસાંગાણી પોલીસ ના પી.એસ.આઈ કે.બી.સાંખલા તથા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસીંહ રાણા અશોકભાક ગઢવી.એ.એસ.આઈ. રતુભા જાડેજા. કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા જયેશભાઈ હાન.રાજેન્દ્રસીંહ ગોહીલ સહિતના સ્ટાફે રણવીરસીંહ પી એસ આઈ બનતા ગર્વ વ્યકત કરી સન્માન સાથે  વિદાય આપી હતી

(11:30 am IST)