Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રાંદલ દડવામાં વિમા સહાય ચેકનું વિતરણ

અમરેલીઃ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી ની મોટા દેવડીયા શાખામાં બચતખાતુ ધરાવતા રાંદલ દડવા ગામનાં ભરતભાઇ બાબુભાઇ પાંચાણી રૂ.૩૩૦ પ્રિમીયમ ભરી પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજનામા જોડાયેલ. જેઓનું  અવસાન થતા તેમના વિમાના કલેઇમની રકમ રૂ. ૨૦૦૦૦૦/- મંજુર થતા ચેક વિતરણ રાંદલ દડવા મુકામે બેંકના જનરલ મેનેજર (સીઇઓ) બી. એસ. કોઠીયાના હસ્તે તેમના વારસદાર હંસાબેન ભરતભાઇ પાંચાણીને કરવામાં આવેલ.  તે તસ્વીર

(11:28 am IST)