Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાવનગરની અનિલાની નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી

પંડયા પરિવાર, નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

ભાવનગર તા.રર : અહીંયા મહારાજા કૃષ્ણકુમરસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની છાત્રા કુ.અનિલા પંડયાએ ચેન્નાઇ (તામીલનાડુ) ખાતે યોજાયેલ સીનીયર નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામી શહેર-કોલેજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે

આ સિધ્ધી બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને મેનેજીંગ ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી.

(11:24 am IST)