Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાવનગર જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં તમામે તમામ ર૦ મુદ્દા સર્વાનુમતે મંજુર

ભાવનગર તા. રર : અહીયા જીલ્લા પંચાયતની ૧રમી કારોબારી સમીતીની બેઠક ગઇ કાલે સાંજે ચેરમેન ગોવિંદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને, અને જીલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જીલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક સહિત સભ્યો અધિકારીઓની ઉપસ્થિતીમાં મળી હતી.

જેમાં કુલર૦ એજન્ડાના મુદ્દા રજુ થયા બાદ વિસ્તૃત ચર્ચા વિચારણા ના અંતે તમામ મુદ્દાઓ સર્વાનુમતે કરાયા હતા.

(11:22 am IST)