Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જામનગરના તમાચાણમાં યુવકની લાશ મળીઃ આત્મહત્યા કર્યાનું તારણ

જામનગર, તા., ર૨: જામનગર તાલુકાના તમાચાણ ગામે અજાણ્યા યુવકનો મૃતદેહ મળીઆવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીનેતપાસ હાથ ધરી છે. વૃક્ષ ઉપર લટકીનેગળેફાંસો ખાઇને આ યુવકે આત્મહત્યા કર્યાનું  પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.

(4:10 pm IST)