Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

રિહાન ચંદ્રાણીના જન્મ દિવસની વિરપૂરના વૃધ્ધાશ્રમમાં ઉજવણી

રાજકોટ : વોલ્ગા કોર્પોરેશનવાળા દિપકભાઇ ચંદ્રાણીના પુત્ર ભુવનેશભાઇના દિકરા ચિ. રિહાનના પ્રથમ જન્મ દિવસની ઉજવણી વિરપુર ખાતે આવેલ 'માવતર વૃધ્ધાશ્રમ' ખાતે વડીલોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. આ અવસરને ભુવનેશભાઇના સસરા મહેન્દ્રભાઇ ગંગદેવ વેરાવળવાળાએ વૃધ્ધાશ્રમના દરેક બહેનોને સાડીની પહેરામણી કરી દોહીત્રના જન્મદિવસની ખુશી વ્યકત કરી હતી.

(3:41 pm IST)