Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જામનગરમાં રોગી કલ્યાણ સમિતીની બેઠક યૌન શોષણ મુદ્દો ચર્ચાવાની શકયતા

જામનગરઃ જામનગરના મેડિકલ કેમ્પસમાં તાત્કાલીક રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેકટર અને વિવિધ અધિકારીઓ અગત્યની બેઠક બોલાવવામાં આવી છે જેમાં યૌન શોષણ મુદ્દો પણ ચર્ચા થાય તેવી શકયતાઓ સેવાઇ રહી  (અહેવાલઃ મુકુંદ બદિયાણી(તસ્વીરઃ કિંજલ કારસરીયા) )

(1:29 pm IST)