Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઉપલેટા સોમનાથ મહાદેવને શુકલ પરિવાર દ્વારા થાળ

ઉપલેટા : મોજ નદીને કાંઠે આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં નિરવ ન્યુઝ એજન્સીવાળા શુકલ પરિવાર દ્વારા મહાદેવને થાળ ધરાવી પ્રસાદી આયોજન કરવામાં આવેલ જેમાં પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, જગદીશભાઇ રાઠોડ, ભરતભાઇ રાણપરીયા, કાનભાઇ સુવા, અળશીભાઇ આહીર, આશીષ લાલકીયા, જયેશ મારડીયા, રોનક ચોટાઇ, ભોલુ રાઠોડ, નિમેષ ચોટાઇ, પ્રવિણભાઇ શુકલ, રાજેશ શુકલ, રવિ રાઠોડ, ધવલ તન્ના સહિતના પત્રકારો ન.પા.ના સદસ્ય રઘુભા સરવૈયા, કનુભાઇ સુવા, પુજારી નિલેશગીરી અપારનાથી, હકુભા ઝાલા, એડવોકેટ નિરવ શુકલ સહિતના આગેવાનો હાજર રહી પ્રસાદ લીધેલ હતો.

(11:39 am IST)