Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

બાંટવાના મહિલા પીએસઆઇ દ્વારા વૃક્ષારોપણ

 બાંટવા : બાંટવાના મહિલા પીએસઆઇ પ્રતિભાબેન ઝાલાએ માનવ રક્ષણની સાથે વૃક્ષરક્ષણ અને વૃક્ષારોપણ પ્રતિલક્ષ્ય કેન્દ્રીત કરી તેમને વિવિધ જાતના વૃક્ષોનું રોપણ બાંટવા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરી જીવસૃષ્ટિના જતન માટે અમુલ્ય કાર્ય કર્યુ હતુ. આ તકે પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ બંધીયા, કિરીટભાઇ રાઠોડ, ઇકરાબખાન, એમ.આર.ડવ વગેેરેના હાથે વૃક્ષારોપણ કર્યુ હતુ.

(11:34 am IST)