Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભાવનગર : ડીઝલનો જથ્‍થો સીઝ કરાયો

ભાવનગર : ઇન્‍ચાર્જ કલેકટર ગાંધીની સુચનાના પગલે તંત્રનો સપાટો બોલાવ્‍યો હતો.  શહેર નજીકના કરદેજ અને નેસડામા પેટ્રોલ પંપમાં તપાસ ૮૦૦૦ લીટર ડીઝલ ઓઇલ (LDO) નો જથ્‍થો સીઝ કરાયો.

(10:24 pm IST)