Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કલેકટરે ભુજ એસટી વિભાગીય નિયામકને કોરોના અંગે નોટિસ ફટકારતા ચકચાર

ભુજ એસટી બસ મથકમાં ગંદકી અને કોરોના સંદર્ભે જાગૃતિના પગલાં ન લેવાતા નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. ડેપ્યુટી કલેકટર અને ડિઝાસ્ટર મામલતદારે જિલ્લાના મુખ્ય મથક ભુજ એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સ્વચ્છતા અંગે બેદરકારી જણાઈ ખુલાસો મંગાયો છે.

(10:27 pm IST)