Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

આટકોટ પોલીસ સ્ટેશનમાં માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

આટકોટઃ પોલીસ મથકના પીએસઆઇ કે.પી.મેતા દ્વારા પોલીસ મથકના તમામ સ્ટાફને માસ્ક, સેનીટાઇઝર આપી ફરજ દરમિયાન કોરોનાનાં ચેપથી કેમ બચવું તેની સમજણ આપી હતી. તેમણે તમામ સ્ટાફના જવાનોને જણાવ્યું હતું કે કોરોનાથી પરિસ્થિતિ જો બગડે તો આપણેે તો કોઇ પણ સંજોગોમાં ફરજ બજાવવાની હોયદરેકે સાવચેતી રાખવી અને પરિવારજનોને પણ સમજાવવા (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી.આટકોટ)

(1:03 pm IST)