Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ભાવનગરમાં ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપી મતદાન મથકે પહોંચી : વૈશાલીબેન કમલેશ ભાઈ મકવાણા એ મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ભાવનગરમાં ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપી મતદાન મથકે પહોંચી :.ભાવનગર વોર્ડ નો ૨ કુંભારવાડા મહિલા ગર્ભવતી નવજાત શિશુને લઈને  મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે , વૈશાલીબેન  કમલેશ ભાઈ મકવાણા એ મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

(5:17 pm IST)