Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વિસાવદર, રાણાવાવ, ચૂડા સહિત ૧૫ તાલુકાઓના ટી.ડી.ઓ.ની બદલી

રાજકોટ તા. ૨૧ : રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (વર્ગ-૨) કક્ષાના ૧૫ અધિકારીઓની બદલીના હુકમ વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢારિયાની સહીથી કરવામાં આવ્યા છે.

અબડાસાના કરણ પ્રજાપતિને ખેડાના ગળતેશ્વર, વિસાવદરના અરવિંદ પ્રજાપતિને પાટણ, રાણાવાવના શ્રધ્ધા ભટ્ટને તારાપુર (આણંદ), ચૂડાના વિમલ પટેલને ગરૂડેશ્વર (નર્મદા) ટી.ડી.ઓ. તરીકે બદલવામાં આવ્યા છે.

(11:52 am IST)