Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મોરબીના બહાદૂરગઢ પાસે હોટલ નજીક ડીઝલ ટેન્કમાં આગ લાગતા યુવાન દાઝયો

 મોરબીના બહાદુરગઢ નજીક બપોરના સમયે પી.બી.૨૯ એચ ૯૩૫૮ નમ્બર નો ટ્રક ચાલક શેર પંજાબ હોટલ માં જમવા માટે રોક્યો હતો ત્યારે ટ્રકમાં જે એક્સ્ટ્રા ડીઝલ હોય તે ડીઝલ ટેન્કમાં મોટર વડે નાખી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર મોટર સ્પાર્ક થતા હોટલમા કામકરતો ત્યાં નજીક ઉભેલો પ્રદીપસિંગ જુગારસિંગ સરદારસિંગ ડીઝલ ઉડતા દાઝી ગયો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ તપાસ તાલુકા પોલીસના મુકેશભાઈ ચાવડા અને જસપાલસિંહ ચલાવી રહ્યા છે

(10:57 pm IST)