Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોંગ્રેસ દ્વારા ધોરાજીના મોટી મારડમાં જનસંપર્ક અભિયાન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડમાં પ્રદેશ કોંગ્રેસસમિતિના મંત્રી મનોજ રાઠોડ દ્વારા પ્રારંભ કરાવેલ આ યાત્રામાં તાલુકા કોંગ્રેસપ્રમુખ અલ્પેશ ગોવાણી, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુભાષ માકડીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ વનીતાબેન તથા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ કોટડીયા અને ભાવેશભાઈ કરશનભાઈ તથા સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(11:44 am IST)
  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • બાયડન સપાટો બોલાવે છે: પાંચ લાખ ભારતીયોને નાગરિકત્વ આપવાનું શરૂ : અમેરિકાના પ્રમુખ બનતાવેંત જો બાયડન એક્શનમાં આવી ગયા છે અને પાંચ લાખ ભારતીય નાગરિકોને અમેરિકાનું નાગરિકપદ આપવાની શરૂઆત કરી દીધી છે. access_time 12:50 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST