Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

હળવદ-માળિયા હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એકનું મોત

કચ્છના ભચાઉના રહેવાસી મિતુલભાઇ ભરતભાઈ ગઢવીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ગોમાંરામ માંધારામ ચૌધરી પોતાનો ટ્રક નં જીજે ૧૨ બી ડબલ્યુ ૦૭૯૩ લઈને જતા હોય દરમિયાન માળિયા હળવદ હાઈવે પર આગળ જતી ટ્રક જીજે ૧૨ બી ડબલ્યુ ૦૮૧૭ પાછળ અથડાવી આરોપી ટ્રક જીજે ૧૨ બી ડબલ્યુ ૦૭૯૩ ના કમલેશભાઈ (u.વ.૨૦) ના શરીરે ઈજા થતા મોત થયું છે

(1:26 am IST)