Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ પોઝિટિવ નોંધાય છે  જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,78,180 સેમ્પલ લેવાયા છે
 

(8:47 pm IST)
  • ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધા : રાકેશ ટિકૈતની હાકલની યુપીમાં સીધી અસર કૃષિ પ્રશ્નો ખેડૂત માટે ડેથ વોરંટઃ કેજરીવાલ access_time 1:11 pm IST

  • દેશની એક ઇંચ જમીન પર કોઇ કબજો કરી શકશે નહીં, અને એવું થશે તો તેને રોકવામાં આવશે: તમિલનાડુનાં સલેમમાં ભાજપના યુવા મોર્ચાનાં સંમેલનને સંબોધીત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુર્વી લદ્દાખમાં પૈગોંગ ત્સો સરોવર નજીક સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે, પરંતું કમનશીબે કોંગ્રેસ ભારતીય સેનાની વીરતા પર શંકા કરી રહી છે access_time 9:26 am IST

  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST