Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલમાં બપોર બાદ ગાજવીજ સાથે ચાર ઈચ વરસાદ ખાબક્યો : ઉમવાડા અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં ફેરવાયું

પાલિકાની એક કચરાની ગાડી ફસાતા જેસીબીની મદદ લેવાઇ

ગોંડલમાં બપોર બાદ ગાજવીજ સાથે ચાર ઈચ વરસાદ ખાબક્યો છે અનરાધાર વરસાદને કારણે ગોંડલનો ઉમવાડા અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં ફેરવાયું છે

     ગોંડલમાં લાલપુર પાસે નગરપાલિકાની એક કચરાની ગાડી  ફસાતા જેસીબીની મદદ લેવાઇ છે
ગોંડલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ગોંડલના ઉમવાળા બ્રિજ પાણીમાં ગરકાવ થતા  લોકો નાહવા માટે ઉમટી પડ્યાહતા 

(6:45 pm IST)