Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજકોટ જીલ્લાના ધોરાજી કોરોના નો આતંક યથાવત ધોરાજી માં વધું બે કોરોના પોઝિટીવ નોંધાયા

ધોરાજી ::: અમીના પાર્ક માં થોડા દિવસો પહેલા આવેલ 38 વર્ષીય યુવકનો કોરોના પોઝિટીવ નોંધાયો હતો આજરોજ તેમનાં પિતા ઉમર 62 નો કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે

તો વધું એક ધોરાજી નાં બહાર પુરાં વોરા વાડ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય વયકિત નો પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે.

આમ ધોરાજી શહેર માં આજ નાં  બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

ધોરાજી શહેર તાલુકા અત્યાર સુધીમાં કુલ 13 કેસ નોંધાયા છે

(3:48 pm IST)