Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગીર સોમનાથ જીલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ : આજે એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા

તાલાલામાં 37 વર્ષીય મુંબઈથી આવેલ મહિલા,મુંબઈથી ઉનામાં આવેલ 45 વર્ષના મહિલા અને ઉનામાં સુરતથી આવેલ 32 વર્ષીય પુરુષને કોરોના

. ગીર સોમનાથ જીલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે  આજે એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા છેઆજરોજ વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં તાલાળા મહિલા (ઉ વર્ષ  37 (, મુંબઈ આવેલા છે,  ઉનામાં એક  મહિલા () જે ઉંમર વર્ષ 45 મુંબઈનાઆવેલા છે અને ઉના પુરુષ ( ઉંમર વર્ષ 32) જે  સુરત આવેલા છે તેનો કોરોના રિપોર્ટ [પોઝિટિવ આવેલ છે આમ આ નવ કેસ મળીને આજના કુલ ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે

(9:30 pm IST)