Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભાવનગર જિલ્લાના મહુવામાં દિયરના હાથે ભાભીની હત્યા

ભાવનગર :  જિલ્લાના મહુવામાં દિયરના હાથે ભાભીની હત્યા થતાં અરેરાટી પ્રસરી ગઇ છે. મહુવા ખારા વિસ્તાર માં  રહેતા અફસાના યુનુસભાઈ  ધાચી (ઉ.૨૮ ) ની  કપડા ધોવા જેવી સામાન્ય બાબતે થઇ હત્યા થઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

(7:43 pm IST)