Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મોરબીમાં પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રપૂજન

મોરબીઃ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે રેલી યોજીને રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કર્યું હતું તે ઉપરાંત મોરબી જીલ્લા પોલીસ પરિવારે પણ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી જેમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાદ્યેલા, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી પઠાણ, એસઓજી પીઆઈ જે એમ આલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ અને તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું તે ઉપરાંત માળિયા પીએસઆઈ જે ડી ઝાલા અને તેની ટીમ પણ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી તે તસ્વીર

(11:43 am IST)