Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાણાવાવમાં તીનપતી જૂગાર રમતા ૩ શખ્સો ર૮ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૯ :.. રાણાવાવમાં રહેણાંક મકાનમાં તીનપતી જૂગાર રમતા સદામ ઇસ્માઇલ પઠાણ સદામ જોખીયા બશીર હુસેન, વિનોદ દેવજીને ર૮પ૪૦ રોકડ સાથે એલસીબીના જમાદાર આર. પી. જાદવે પકડી પાડેલ છે. રોકડ તથા ૩ મોબાઇલ સહિત કુલ ૩૭૦૪૦ નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.

(11:36 am IST)