Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કોડીનાર બૈંક ઓફ બરોડાના મહિલા ના ખાતામાંથી એ.ટી.એમ. દ્વારા નાણાંની ઉંઠાતરી

કોડીનાર તા.૧૧ : કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં મજુરી કરતા લીલીબેન બાબુભાઇ બારૈયા ના બેંક ઓફ બરોડા ના ખાતામાં રૂા ૮૦૦૦૦/- જેટલી રકમ હોયતે રકમ કોઇ અજાણ્યા શખ્સ લીલીબેનના ખાતામાંથી ઉચાપત કરી જતાં આ અંગે બેંક પાસ બુકમાં એન્ટ્રી પડાવતા કોઇ ભેજાબાજે એટીએમ દ્વારા કટકે કટકે નાણા ઉપાડયાની જાણ થતા લીલીબેને બંેક ઓફ બરોડા અને કોડીનાર પોલીસને આ ઘટના અંગે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:24 am IST)