Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઓખા દરિયામાં બોટ પલ્ટીઃ રેસ્કયુ કરીને ૯ ખલાસીઓનો બચાવ

જામનગર તા. ૧૬ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખાના દરિયામાં બોટ પલ્ટી જતા દોડધામ મચી ગઇ હતી.

મોડી રાત્રીના બેટ દ્વારકાના નારાયણ પ્રસાદ નામની બોટ બાઝ સાથે અથડાઇ હતી. અને અકસ્માત સર્જાયો હતો. જો કે કોસ્ટગાર્ડ અને સ્થાનીક લોકોએ રેસ્કયુ કરીને ખલાસીઓને બચાવી લીધા હતાં.

(12:59 pm IST)