Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

બહુચર્ચિત ગોંડલ કોલેજના ડમી કાંડમાં એક લાખનો દંડ અને જોડાણ રદ કરવાની નોટિસ

રાજકોટ : બહુચર્ચિત ગોંડલનો ડમી કાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કડક પગલાં લીધા છે જેમાં ગોંડલની કોલેજના સ્ટાફે સહકાર નથી આપેલ તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે , કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરીને એક લાખનો દંડ ફાટકરાયોઃ છે

કોલેજનું જોડાણ રદ કરવા સુધીના ભરવામાં આવશે

(9:51 pm IST)