Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા આજે કચ્છમાં

ભુજ, તા.૨૦:  કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા આજે કચ્છમાં છે. તેઓ ગાંધીધામ મધ્યે જીતો દ્વારા આયોજિત વ્યાપાર મેળાને ખુલ્લો મુકશે. ત્યારબાદ તેઓ કીડાણા ગામે પાકિસ્તાનથી આવેલા સોઢા શરણાર્થીઓને મળશે.

(11:33 am IST)