Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામનગર શહેરમાં કોરોનાના 1 અને જિલ્લામાં 2 કેસ મળીને નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં શહેરમાં કે જિલ્લામાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના 1 અને જિલ્લામાં 2 કેસ મળીને નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કે જિલ્લામાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

અત્યાર સુધીમા શહેરમાં 561875 સેમ્પલ લેવાયા છે જયારે જિલ્લામાં 516355 સેમ્પલ લેવાયા છે

(7:19 pm IST)