Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટના યુવાનની લાશ મળી

જામનગર : રાજકોટના ૧૮ મીએ ગુમ થયેલ રશ્મિનભાઇ રમેશભાઇ ગજ્જર (ઉ.વ.૩પ)નો આજે જામનગર નજીક વિજરખી ડેમમાંથી મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડે બહાર કાઢયો છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર) 

(2:31 pm IST)