Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

માળીયાહાટીનાના અમરાપુર ગીર ગામે સગર સમાજની બેઠક મળી :

માળીયાહાટીના : તાલુકાના અમરાપુર ગીર મુકામે સગર સમાજે તાલુકા ભાજપની સંગઠનની બેઠક મળેલ. જેમાં માળીયા હાટીના તાલુકા ભાજપના ઝોન પ્રભારી શ્રીમતિ વંદનાબેન મકવાણા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ યાદવ, જિલ્લા કારોબારી સભ્યશ્રી રમસિંહભાઈ,ઙ્ગ માળીયા હાટીના તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ ભાલોડીયા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ, મહામંત્રી, મંત્રી, સોશ્યલ મીડિયા કન્વીનર, દરેક મોરચાના પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી વિગેરે હોદેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેલા.

(1:14 pm IST)