Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પોરબંદર ચોપાટી ઉંપર કલાત્મક રેત શીલ્પ

 પોરબંદર : યુનેસ્કો તરફથી ચોપાટી બીચ પર સેન્ડ આર્ટીસ્ટ નથુભાઇ ગરચર અને પરીમલભાઇ મકવાણા દ્વારા બાળકો માટે શિક્ષણ થીમ પર વિશ્વ બાળ દિવસને અનુલક્ષીને કલાત્મક રેત શિલ્પ, તૈયાર કરવામાં આવેલ છે તે તસ્વીર.

 

(11:34 am IST)