Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સાવરકુંડલાઃ મહારાષ્ટ્રના મંત્રીની મુલાકાતે ગ્યાસુદીન શેખ

સાવરકુંડલાઃ મહારાષ્ટ્ર સરકારના એજ્યુકેશન ખાતાના મિનિસ્ટર વર્ષા ગાયકવાડની મુંબઈ ખાતે ગુજરાતના અમદાવાદના એકટીવ ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખે મુલાકાત લીધી હતી. જેમાં વર્તમાન રાજકીય સમીક્ષાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃ ઈકબાલ ગોરી-સાવરકુંડલા)

 

(11:28 am IST)