Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઉપલેટા : સારી કામગીરી કરનારનુ સન્માન

 ઉપલેટા : વર્ષ ર૦૨૦-૨૦૨૧ ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરતી ગુજરાતની પગારદાર કર્મચારીઓની સહકારી મંડળી માટે સમસ્ત જીલ્લાઓમાં શીલ્ડ હરીફાઈ યોજવામાં આવેલ હતી તેમાં એસ.ટી. સહકારી મંડળી જુનાગઢ એ સોમનાથ અને પોરબંદર જીલ્લામાં બીજુ સ્થાન પ્રાપ્ત કરતા જીલ્લા સંધના માનર્સીંહભાઈ પરમાર તથા લક્ષ્મણભાઈ યાદવ દ્વારા મંડળીના ચેરમેન શ્રી ચંદુભાઈ ભીંભા ડીરેકટર ગૈારાંગભાઈ જોષી તથા મેનેજર શ્રી ચીરાગભાઈ છગે ને શીલ્ડ આપી સન્માનીત કરી પ્રશસ્તીપત્ર આર્પણ કરવામાં આવેલ હતુ તે તસ્વીર.(તસ્વીર : કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)

(11:10 am IST)