Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આટકોટના હલેન્ડામાં ગરૈયા પરિવારમાં લગ્ન પ્રસંગે આગેવાનોની ઉપસ્થિતિ

આટકોટ : હલેન્ડા ગામનાં સરપંચ વનરાજભાઇ ગરૈયાના સુપુત્ર અભયનાં લગ્ન પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા,જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, નાગદાનભાઇ ચાવડા, અમરેલી જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઇ કોઢીવાળ, લોધીકા સંધના ડીરેકટર રામભાઇ જળુ, રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા,કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ પાણ, આહીર સમાજ તથા જુદા જુદા સમાજના અગ્રણી સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી, આટકોટ)

(11:01 am IST)