Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગારીયાધારમાં યુવા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલનઃ

ગારીયાધાર : તાલુકામાં ચુવાળીયા કોળી તેમજ તળપદા કોળી સમાજનું સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા સંમેલન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના યુવાનો હાજર રહ્યા હતા. તેમજ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ મકવાણા ઉપપ્રમુખ પરેશભાઇ સરવૈયા તેમજ મંત્રી ઘનશ્યામભાઇ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન યોજાયુ તે તસ્વીર.

(10:19 am IST)