Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ:અનેક ઠેકાણે વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ થયો હતો. સવારે દ્વારકા શહેરમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. છુટા છવાયા વરસાદથી અનેક ઠેકાણે વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હતા .

(11:04 pm IST)