Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મોરબીમાં ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પી

મોરબીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિતે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઈ કણઝારીયા, કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, કે ડી પડસુંબીયા સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તે તસ્વીર.

(11:08 am IST)
  • અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડાઓ બહાર આવી ગયા : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકાના પ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને ૩૦૬ મત મળ્યા છે જયારે રિપબ્લીકન પાર્ટીના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. આમ જો બાઈડન ૭૪ મતથી વિજેતા થયા છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. access_time 11:25 am IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST