Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કચ્છમાં ૨૧ દર્દીઓ સાથે કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૨૮૩

(ભુજ) કચ્છમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય એવું આંકડાકીય માહિતી પરથી દેખાઈ રહ્યું છે. નવા ૨૧ કેસ સાથે કોરોનાના એક્ટિવ દર્દીઓ ઘટીને ૨૮૩ થયા છે. કુલ દર્દીઓ ૨૧૬૫ થયા છે. સાજા થનાર દર્દીઓ ૨૧૬૨ છે. તો, સરકારી ચોપડે ૭૦ મોત અને બિનસતાવાર ૧૨૦ મોત હોવાની આશંકા છે.

(10:11 am IST)