Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલ પોસ્‍ટ ઓફિસમાં સુકન્‍યા સમળદ્ધિ ખાતા ખોલાવતા રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા

ગોંડલ : જેમાં ગોંડલ તાલુકાનાં ગામ જેવા કે રીબડા, ગુંદાસરા, રીબ, દાળિયા, વાળધરી, ભુણાવા, મોટા મહિકા, નાના મહીકા, સિંધાવદર, આંબરડી, ખડવંથલી, કોલીથડ, રૂપાવટી, હરમડીયા, ગોંડલ શહેર મોવિયા રોડ વગેરે વિસ્‍તારની દીકરીઓના સુકન્‍યા સમળધ્‍ધિ ખાતા માટે શ્રી રાજદીપસિંહજી અનિરુધ્‍ધસિંહજી જાડેજા - રીબડા દ્વારા ૬૦૦ ખાતા માટે રૂ.૧૫૦૦૦૦/- આપી દીકરીઓનું ભવિષ્‍ય સુનિヘતિ કરવામાં આવ્‍યું. સુકન્‍યા સમળદ્ધિ ખાતું સારામાં સારા વ્‍યાજદર આપતી ભારત સરકારની શ્રેષ્ઠ યોજના છે. દીકરીઓના ભવિષ્‍યના ઘડતર તેમજ સુરક્ષા માટે સુકન્‍યા સમળદ્ધિ ખાતા મહત્‍વનો ભાગ ભજવી શકે છે.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

(11:35 am IST)