Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભવનાથમાં સિંહના ટોળાનો વીડિયો થયો વાયરલ : દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહની લટાર

બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા

જૂનાગઢ :  ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા.

 

 

(11:37 am IST)