Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગર મહાનગર પાલીકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદેદારોની વરણી

જામનગરઃ મહાનગર પાલીકા પ્રાથમિક શિક્ષક સંઘની સભા દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા ખાતે મળી હતી. આ સભામાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઇ ખાખરીયા આઠમી વખત બીનહરીફ વરણી તથા મહામંત્રી પદે રામશીભાઇ ચાવડાની નીયુકિત કરવામાં આવી તેમજ ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ જોશી તથા કિશોરસિંહ જી.વાળા તેમજ સહમંત્રી તરીકે માંડળભાઇ મકવાણા અને સંજયભાઇ ચાંદ્રા તેમજ ખજાનચી તરીકે મુકેશભાઇ  પુજારાની બીનહરીફ નીયુકિત કરવામાં આવી તેમજ કારોબારી સભ્યો તરીકે દશ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો.

(1:14 pm IST)