Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાવનગરમાં જર્જરીત મકાન ધરાશાયી

 હાઇકોર્ટે રોડ પાસે ભાવનગર બુક સ્ટોલ સામે ખાવેલ ખાંચામાં  એક જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું હતું.

ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહીહ હાથ ધરી હતી. આ ઘટના જાણ થતા મેયર મનભા મોરી તથા કોર્પોરેટર રહીમ કુરેશી તથા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનો દોડી ગયા હતા.

લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.(૧.૪)

(11:48 am IST)