Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગોંડલમાં ફેન્સી રાખડીનું આકર્ષણ

ગોંડલઃ રક્ષાબંધન આ તહેવાર ભાઈઓ-બહેનોનો પવિત્ર તહેવાર છે. આ રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધવામાં આવે છે. આ દિવસે જનોઈ બદલવામાં આવે છે. ફેન્સી રાખડી રાખવામાં આવે છે. જેમાં એક રાખડીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ રાખેલ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:47 am IST)