Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગોંડલમાં તાજીયાના દર્શને હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો

રાજાશાહી યુગમાં નવ તાજીયા ફર્યા હતા આજે પણ રાજાશાહી યુગને યાદમાં નવ તાજીયા ફર્યા કરે છે ગોંડલના દેવપરા વિસ્તારનો તાજીયો નજરે પડે છે અહિં હિન્દુ-મુસ્લીમ સમાજ દરેક લોકો દર્શન કરે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:46 am IST)